6 days ago

  ડો સોનલ રોચાણી

  સુરતમાં વસતાં ડો સોનલ રોચાણી ‘શક્તિ ફાઉન્ડેશન’નાં સ્થાપક છે. ગ્રામવિકાસ, મહિલા સશક્તિકરણ તેમજ આરોગ્યલક્ષી જાગૃતિના અનેકવિધ કર્યો કરતી એમની સંસ્થા…
  4 weeks ago

  મારી મા: કુન્દનિકા કાપડીઆ

  ‘જવા દઈશું તમને’ વાર્તાસંગ્રહ લેખિકાની કેટલીક ઉત્તમ વાર્તાઓનો સંગ્રહ છે. એ સંગ્રહની ‘મારી મા’ વાર્તાનું ભાવવાહી પઠન આરાધના ભટ્ટ કરે…
  4 weeks ago

  તુષાર શુક્લ

  ગુજરાત સ્થાપના દિવસ અને મધર્સ ડે ની સહિયારી ઉજવણી પ્રસંગે આપણા અગ્રણી અને લોકપ્રિય કવિ, લેખક અને વક્તા તુષાર શુક્લનો…
  4 weeks ago

  ઇરફાન ખાન: એક સ્મરણાંજલિ

  સૂરસંવાદના ફિલ્મ સમીક્ષક પાર્થ નાણાવટી આ પ્રતિભાશાળી અભિનેતાની કારકિર્દીને યાદ કરતાં એમને અંજલિ આપે છે
  May 4, 2020

  કુન્દનિકા કાપડિયા: સ્મૃતિવંદના

  30મી એપ્રિલે નારીવાદી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’થી પ્રખ્યાત થયેલાં ગુજરાતી સાહિત્યના શિરમોર અને અધ્યાત્મમાર્ગી કુન્દનિકા કાપડિયાએ 94 વર્ષની વયે ચિરવિદાય…
  April 27, 2020

  કોરોના લોક-ડાઉનમાં સક્રિયતા

  કોરોનાવાયરસે સર્જેલા વિશ્વવ્યાપી લોક-ડાઉન દરમ્યાન ગુજરાતનાં નગરોની અને મુંબઈની ગતિવિધિનો તાગ મેળવવા મુંબઈ, ભાવનગર, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડમાં…
  April 20, 2020

  કોવિડ કટોકટીમાં ક્રિયાત્મક અભિગમ

  કોવિડ કટોકટીમાં ઘેર રહેવાનું વધુ બને છે. ઘર-વાસ દરમ્યાન તમે શું કરી રહયા છો? શું વિચારો છો અને શુ અનુભવો…
  April 20, 2020

  નૈષધ ગદાણી

  મેલબર્નના કરિયર એડવાઈઝર નૈષધ ગદાણી કોવિડ-19ને કારણે ઉભી થયેલી બેરોજગારીની સમસ્યામાં નવી નોકરી મેળવવા શું કરી શકાય એ વિષે અને…
  April 13, 2020

  ડો મયૂર ત્રિવેદી

  ભારતમાં કોવિડ-૧૯ ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, દેશવ્યાપી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના…
  April 6, 2020

  પાર્થ જોશી

  ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે કોવિડ રાહતરાશિની માંગણી કરતી એક ઓન-લાઈન અરજી થઇ રહી…
  April 6, 2020

  તૃપ્તિ દવે

  હેમલ જોશીએ સિડનીનાં અનુભવી સાયકોલોજીસ્ટ તૃપ્તિ દવે સાથે કરેલા આ વાર્તાલાપમાં એમણે કોવિડના સમય દરમ્યાન માનસિક સ્વસ્થતા જાળવવા વિષે માહિતી…

  યાદગાર સંવાદો

  જનની જન્મભૂમિ !

  • પન્ના નાયક

   અમેરિકાના ફિલાડેલ્ફીયામાં વસતાં કવયિત્રી પન્ના નાયકના ગાળામાં માત્ર ગુજરાતની કે ભારતની જ…

  • ડો મધુમતિ મહેતા

   દાયકાઓથી શિકાગો, અમેરિકામાં વસતાં કવિ-તબીબ ડો મધુમતિ મહેતા સ્થૂળ દેશાંતર અને તેની…

  • કુંજ કલ્યાણી

   લંડનનિવાસી કુંજ કલ્યાણી એક અનોખું વ્યક્તિત્વ છે, એમના લાંબા લંડનનિવાસ દરમ્યાન એમણે…

  કારકિર્દીનો કક્કો

  • હરીન રાણા

   સિડનીમાં છેલ્લા એક દાયકાથી કોર્પોરેટ ફાઇનાન્સ ક્ષેત્રે વ્યવસાયરત શ્રી હરીન રાણા હાલ…

  • શિપ્રા શાહ

   સિડની નિવાસી શિપ્રા શાહ એક પ્રતિભાશાળી બોટનિકલ આર્ટીસ્ટ છે. તેમણે ચિત્રકલા માટેના…

  • વિશાલ લાખિયા

   વિશાલ લાખિયા છેલ્લાં દસેક વર્ષથી સિડનીમાં વસે છે અને આર્કિટેકટ તરીકે વ્યવસાયરાત…

  સામયિકી

  • અતુલ શાહ

   ફીલિંગ્ઝ મેગેઝિન પારાવારિક ગુજરાતી સામયિક છેલ્લાં એકવીસ વર્ષથી વડોદરાથી પ્રકાશિત થાય છે.…

  • આશુ પટેલ

   મુંબઈથી પ્રગટ થતા ‘કોકટેલ ઝિંદગી’ માસિક હમણાં જ પ્રકાશનનાં બે વર્ષ પૂરાં…

  • નગેન્દ્ર વિજય

   ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નગેન્દ્ર વિજય અને વિજ્ઞાન લેખન પર્યાય છે. ગુજરાતીમાં વિજ્ઞાન…

  વિદેશે વાનપ્રસ્થ

  • યોગેશ પટેલ

   યોગેશ પટેલનું જીવન ત્રણ ખંડોમાં આવેલા ત્રણ દેશોમાં વીત્યું છે. હવે લંડનમાં…

  • વલ્લભ નાંઢા

   પાંચ દાયકાથી યુ.કેમાં વસતા વાર્તાકાર વલ્લભ નાંઢા, ત્રણ દેશોમાં એમના જીવનની આઠ…

  • સલિલ દલાલ એચ.બી

   ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઈને 2008માં કેનેડા જઈને વસવાટ કર્યો તે પહેલા…

  શિક્ષણ

  • ફાલ્ગુની દેસાઈ

   પ્રતિવર્ષ ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એનાયત થતા સન્માનોમાં…

  • અજયસિંહ ચૌહાણ

   ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, લેખક, સંપાદક, અને ગુજરાતીના અધ્યાપક ડો.અજયસિંહ ચૌહાણ સાથે…

  • ડો શરીફા વીજળીવાળા

   સાંપ્રત ગુજરાતી સાહિત્યક્ષેત્રે ડો શરીફા વીજળીવાળાનું નામ અને કામ ગણનાપાત્ર છે. સુરતની…

  ફિલ્મ

  ટેકનોલોજી

  Close