
પેરામેટા હાઈસ્કુલના વિદ્યાર્થી જય રાવળે ૨૦૧૭ના વર્ષમાં ધોરણ ૧૨નો અભ્યાસ કરીને પરીક્ષામાં સફળતા મેળવી. એમની સાથેની આ વાતચીતમાં એમણે પોતાના અભ્યાસ અને ભાવિ કારકિર્દી વિષે ચર્ચા કરી તેમજ આવી રહેલાં વર્ષોમાં આ પરીક્ષા માટે તૈયારી કરનાર વિદ્યાર્થીઓને માટે કેટલાંક સૂચનો પણ કર્યાં.