Uncategorized

ડીજીટલ વિમેન એવોર્ડ

અમદાવાદસ્થિત ડો મેઘા ભટ્ટને ૨૦૧૭નો ‘શી ધ પીપલ ટીવી’ પ્રાયોજિત ડીજીટલ વિમેન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

અમદાવાદસ્થિત ડો મેઘા ભટ્ટને ૨૦૧૭નો ‘શી ધ પીપલ ટીવી’ પ્રાયોજિત ડીજીટલ વિમેન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ માટે ભારતભરમાંથી હજારો એન્ટ્રી આવી હતી. આ એવોર્ડ માટે એમની પસંદગી ‘સાયનોટેક’ નામના વિજ્ઞાનશિક્ષણના નવતર પ્રકલ્પ માટે થઇ. આ નિમિત્તે એમની સાથે થયેલો વાર્તાલાપ. (પ્રસારણ તારીખ- ૩.૧૨.૨૦૧૭)

Show More

Leave a Reply

Your email address will not be published.

Close