અમારા સાથિયો

દીપક શાહ

દીપક શાહવ્યવસાયે માઇક્રોબાયોલોજિસ્ટ અને  બાયોકેમિસ્ટ્રીમાં પી.એચ.ડીની પદવી ધરાવતા દીપક ની ક્રિકેટની રમત પ્રત્યે ની ઉત્કટતા વય સાથે વધતીજ રહી છેશિક્ષણઅને બાયોટેચાનોલોજી ઉદ્યોગમાં કારકિર્દીની વ્યસ્તતા દરમ્યાન પણ તેમનું ક્રિકેટ રમવાનું અવિરત રહ્યુંઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યા પછી ક્રિકેટ કોચિંગ અને અમ્પાયરિંગ તરફવળ્યાઅત્યારે તેઓ NSW ક્રિકેટ અમ્પાયર એન્ડ સ્કોરર એસોસિએશનના સદસ્ય છેવ્યવસાયે તેઓ ક્વોલિટી મેનેજર તરીકે કાર્યરત છે અને ન્યૂકાસલમા ક્રિકેટ અમ્પાયર તરીકેપણ કામગીરી બજાવે છેસમયાંતરે તેઓ ક્રિકેટ ઉપર બ્લોગ લખે છે અને સુર સંવાદ ઉપર ક્રિકેટની રમત ઉપર સમીક્ષા રજુ કરે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close