કારકિર્દીનો કક્કો

અર્ચિત મહેતા

મૂળ નડિયાદના અને હવે સિડનીમાં આવીને સ્થાયી થયેલા અર્ચિત મહેતા એમ.બી.એને ડિગ્રી ધરાવે છે. વાણિજ્ય અને મેનેજમેન્ટની કારકિર્દી બાજુએ મૂકી એમણે પોતાને ગળથૂથીમાં મળેલા સંસ્કાર અને પોતાની રુચિને અનુસરી જ્યોતિષ-કર્મકાંડ અને સંસ્કૃતનો અભ્યાસ, ગુજરાતની સોમનાથ યુનિવર્સીટીમાં જઈને કર્યો

મૂળ નડિયાદના અને હવે સિડનીમાં આવીને સ્થાયી થયેલા અર્ચિત મહેતા એમ.બી.એને ડિગ્રી ધરાવે છે. વાણિજ્ય અને મેનેજમેન્ટની કારકિર્દી બાજુએ મૂકી એમણે પોતાને ગળથૂથીમાં મળેલા સંસ્કાર અને પોતાની રુચિને અનુસરી જ્યોતિષ-કર્મકાંડ અને સંસ્કૃતનો અભ્યાસ, ગુજરાતની સોમનાથ યુનિવર્સીટીમાં જઈને કર્યો અને હવે આ કાર્યક્ષેત્ર અપનાવ્યું છે. એમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ એમના કામ અને એની તાલિમ અંગે અનેક રસપ્રદ વિગતો રજૂ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Close