યાદગાર સંવાદો

જયેન્દ્ર શેખડીવાળા

કવિ, લેખક, અધ્યાપક જયેન્દ્ર શેખડીવાળાને ૧ જુલાઈ, ૨૦૧૭ ના દિવસે કવિશ્રી દલપતરામ એવોર્ડથી સન્માનિત કરાયા તે નિમિત્તે, પોતાનાં અનેકવિધ સર્જનો દ્વારા ગુજરાતી

કવિ, લેખક, અધ્યાપક જયેન્દ્ર શેખડીવાળાને ૧ જુલાઈ, ૨૦૧૭ ના દિવસે કવિશ્રી દલપતરામ એવોર્ડથી સન્માનિત કરાયા તે નિમિત્તે, પોતાનાં અનેકવિધ સર્જનો દ્વારા ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનમાં મબલખ પ્રદાન કરનાર આ એકલપંથનાં પ્રવાસી સર્જક સાથેનો વાર્તાલાપ, જેમાં કવિ પોતાના બાળપણના સંસ્મરણોથી માંડીને અધ્યાપન અને સર્જન વિષેની વાતો એમની સહજ ભાવપૂર્ણ રીતે કરે છે …

Show More

Related Articles

Leave a Reply

Close