સામયિકી

ડો કિશોરસિંહ સોલંકી

‘શબ્દસર’ એ પ્રમાણમાં એક નવું ગુજરાતી માસિક છે, જે અમદાવાદથી પ્રગટ થાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી એનું પ્રકાશન થઇ રહ્યું છે

‘શબ્દસર’ એ પ્રમાણમાં એક નવું ગુજરાતી માસિક છે, જે અમદાવાદથી પ્રગટ થાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી એનું પ્રકાશન થઇ રહ્યું છે અને બે-એક વર્ષ ઉપર એ નવા રૂપે-રંગે, નવી સંપાદકીય ટીમ સાથે નવોન્મેષ પામ્યું. ‘શબ્દસર’ના તંત્રી ડો કિશોરસિંહ સોલંકી એક પ્રસિદ્ધ લેખક છે, ઉપરાંત કોલેજના આચાર્ય છે અને સમાજજીવન તથા રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Close