સામયિકી

નંદિની ત્રિવેદી

મુંબઈથી પ્રકાશિત થતું ‘મારી સહેલી’, ગુજરાતી ભાષાનું એકમાત્ર સ્ત્રીલક્ષી સામાયિક છે. ૨૦૧૫માં એ શરુ થયું ત્યારથી એના પ્રથમ તંત્રી બનેલાં નંદિની ત્રિવેદી એક અનુભવી પત્રકાર, લેખિકા અને સંગીતનાં જાણકાર છે.

મુંબઈથી પ્રકાશિત થતું ‘મારી સહેલી’, ગુજરાતી ભાષાનું એકમાત્ર સ્ત્રીલક્ષી સામાયિક છે. ૨૦૧૫માં એ શરુ થયું ત્યારથી એના પ્રથમ તંત્રી બનેલાં નંદિની ત્રિવેદી એક અનુભવી પત્રકાર, લેખિકા અને સંગીતનાં જાણકાર છે. એમની સાથેનો આ સંવાદ તેમના સામાયિક વિષેની વિગતો અને ગુજરાતી નારીનું તેમનું દર્શન રજૂ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Close