સામયિકી

પદ્મશ્રી ડો વિષ્ણુ પંડ્યા

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થતું સાહિત્યિક માસિક ‘શબ્દસૃષ્ટિ’ ગુજરાતી સામયિકો પૈકી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થતું સાહિત્યિક માસિક ‘શબ્દસૃષ્ટિ’ ગુજરાતી સામયિકો પૈકી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. મે ૨૦૧૭થી એનું તંત્રીપદ સંભાળતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર પદ્મશ્રી ડો વિષ્ણુ પંડ્યાએ આ મુલાકાતમાં સામાયિકના સંપાદન ઉપરાંત, પોતાની પત્રકારત્વથી પદ્મશ્રી સુધીની યાત્રા અને હાલ ચાલી રહેલા સ્વાયત્ત અકાદમી અંગેના વિવાદ વિષે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Close