સામયિકી

પ્રકાશ લાલા

‘અખંડ આનંદ’ એ ગુજરાતની બે-ત્રણ પેઢીઓનું સંસ્કાર ઘડતર કરનાર સત્વશીલ સામયિક છે જેના વાચકોની સંખ્યા આજે દેશ કરતાં વિદેશોમાં મોટી છે.

‘અખંડ આનંદ’ એ ગુજરાતની બે-ત્રણ પેઢીઓનું સંસ્કાર ઘડતર કરનાર સત્વશીલ સામયિક છે જેના વાચકોની સંખ્યા આજે દેશ કરતાં વિદેશોમાં મોટી છે. અમદાવાદના પ્રકાશ લાલા ‘અખંડ આનંદ’ ના સહ-સંપાદક છે અને લેખક છે.  તેમની સાથેનો આ વાર્તાલાપ એમના માસિકનું પોત, એનું ધ્યેય અને એના સંપાદનમાં એમની  ભૂમિકા જેવા મુદ્દાઓ આવરે લે છે.

Show More

Related Articles

Leave a Reply

Close