યાદગાર સંવાદો

પ્રો.દેવેન્દ્ર ઓઝા

ગાંધીગ્રામ રૂરલ યુનિવર્સીટીના ઉપકુલપતિ રહી ચૂકેલા પ્રો ઓઝા ગાંધીવિચારને લગતા સામાજિક ઉત્થાનનાં કાર્યોમાં સક્રિય છે.

તમિલનાડુમાં વસતા પ્રો.દેવેન્દ્ર ઓઝા એક નિવૃત્ત આઈ.એ.એસ ઓફિસર છે. ગાંધીગ્રામ રૂરલ યુનિવર્સીટીના ઉપકુલપતિ રહી ચૂકેલા પ્રો ઓઝા ગાંધીવિચારને લગતા સામાજિક ઉત્થાનનાં કાર્યોમાં સક્રિય છે. ગાંધીનિર્વાણ દિન અને ભારતના ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં એમની સાથે કરેલો વાર્તાલાપ ..(પ્રસારણ: ૨૮.૧.૨૦૧૮)

Show More

Related Articles

Leave a Reply

Close