સામયિકી

ભરત ઘેલાણી

ગુજરાતી ભાષાના સૌથી વધુ લોકપ્રિય સામયિકો પૈકી સ્થાન પામેલ ‘ચિત્રલેખા’ આજે દુનિયાના લગભગ દરેક ખૂણે પહોંચે છે.

ગુજરાતી ભાષાના સૌથી વધુ લોકપ્રિય સામયિકો પૈકી સ્થાન પામેલ ‘ચિત્રલેખા’ આજે દુનિયાના લગભગ દરેક ખૂણે પહોંચે છે. સાઠ વર્ષની ‘ચિત્રલેખા’ની વિકાસયાત્રામાં છેલ્લાં તેર વર્ષથી સામયિકનું તંત્રીપદ સંભાળતા મુંબઈના ભરત ઘેલાણી સાથેનો આ વાર્તાલાપ…

Show More

Related Articles

Leave a Reply

Close