સામયિકી

મધુ રાય

છેલ્લાં પાંચેક વર્ષથી પ્રગટ થતું એકમાત્ર ગુજરાતી વર્તામાસિક, ‘મમતા’ એ ન્યુ જર્સી નિવાસી પ્રખર વાર્તાકાર મધુ રાયનું માનસ-સંતાન છે.

છેલ્લાં પાંચેક વર્ષથી પ્રગટ થતું એકમાત્ર ગુજરાતી વર્તામાસિક, ‘મમતા’ એ ન્યુ જર્સી નિવાસી પ્રખર વાર્તાકાર મધુ રાયનું માનસ-સંતાન છે. એકલપંડે વિદેશમાં રહીને ગુજરાતી સામયિકનું સંપાદન કરવાના સ્વાનુભવ વિષે પોતાની આગવી શૈલીમાં વાર્તાલાપ કરતા આપણા અગ્રિમ સર્જક, મધુ રાય…

Show More

Related Articles

Leave a Reply

Close