કારકિર્દીનો કક્કો

સમીર પટેલ

જગતભરના જાગૃત નાગરિકો પર્યાવરણની સુરક્ષાના મુદ્દે ચિંતિત છે અને દરેક દેશની સરકારો અને અન્ય સંસ્થાનો તેમના આયોજનોમાં પર્યાવરણની સુરક્ષા પરત્વે સંવેદનશીલ બન્યાં છે

જગતભરના જાગૃત નાગરિકો પર્યાવરણની સુરક્ષાના મુદ્દે ચિંતિત છે અને દરેક દેશની સરકારો અને અન્ય સંસ્થાનો તેમના આયોજનોમાં પર્યાવરણની સુરક્ષા પરત્વે સંવેદનશીલ બન્યાં છે તેથી પર્યાવરણ વિજ્ઞાન એ એક નવી અભ્યાસની શાખા તરીકે ઉભર્યું છે અને એના તજજ્ઞોની માંગ રોજગાર બજારમાં વધી રહી છે ત્યારે એ વ્યવસાય વિષે, સિડનીમાં એન્વાયરમેન્ટલ પ્રોફેશનલ તરીકે કાર્યરત સમીર પટેલે, આ વાર્તાલાપમાં માહિતી આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Close