કારકિર્દીનો કક્કો

હેમલ જોષી

સિડની ખાતે સરકારી આરોગ્ય સેવામાં ‘મેન્ટલ હેલ્થ ક્રાઈસિસ ટીમ’માં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સારવાર અને સહાય પૂરી પાડવાની નાજુક અને સંવેદનશીલ કામગીરી કરી રહેલા

સિડની ખાતે સરકારી આરોગ્ય સેવામાં ‘મેન્ટલ હેલ્થ ક્રાઈસિસ ટીમ’માં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સારવાર અને સહાય પૂરી પાડવાની નાજુક અને સંવેદનશીલ કામગીરી કરી રહેલા સોર-સંવાદ પરિવારના સભ્ય, હેમલ જોષી આ સંવાદમાં પોતાની કારકિર્દી સુધી તે આકસ્મિક રીતે પહોંચ્યા અને પછી પોતે એ કારકિર્દીને કેવી રીતે પોતીકી કરીને અપનાવી લીધી છે, એની નિખાલસ ચર્ચા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Close