જનની જન્મભૂમિ !

અપર્ણા કડીકર

વલસાડ નજીક આવેલા આદિવાસી વિસ્તાર ધરમપુરમાં ‘કેડી’ નામની આદિવાસી કન્યા કેળવણીની સંસ્થાનાં સંચાલિકા અને સંસ્થાપક અપર્ણા કડીકર લગભગ બે

વલસાડ નજીક આવેલા આદિવાસી વિસ્તાર ધરમપુરમાં ‘કેડી’ નામની આદિવાસી કન્યા કેળવણીની સંસ્થાનાં સંચાલિકા અને સંસ્થાપક અપર્ણા કડીકર લગભગ બે દાયકા અમેરિકા વસીને ભારત પરત આવ્યાં. બે વખત દેશાંતર કરનાર અપર્ણા કડીકર વ્યવસાયે આર્કિટેક્ટ છે અને સ્ત્રીસશક્તિકરણનાં કાર્યો માટે ખૂબ ખંતપૂર્વક કાર્ય કરી રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Close