જનની જન્મભૂમિ !

આશા બુચ

માન્ચેસ્ટર, યુ.કે નિવાસી લેખિકા-સામાજિક કાર્યકર આશા બુચ તેમની ચોટદાર લેખનશૈલી અને નિસ્બત માટે વિચારવંત ગુજરાતી સાહિત્યના વાચકોમાં ખ્યાતિપ્રાપ્ત છે.

માન્ચેસ્ટર, યુ.કે નિવાસી લેખિકા-સામાજિક કાર્યકર આશા બુચ તેમની ચોટદાર લેખનશૈલી અને નિસ્બત માટે વિચારવંત ગુજરાતી સાહિત્યના વાચકોમાં ખ્યાતિપ્રાપ્ત છે. સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ ઊંડો રસ અને સમજણ ધરાવનાર આશા બુચે આ સંવાદમાં પોતાના દેશાંતરને લગતા અનુભવો અને ભાવનાઓને મુક્તમને વાચા આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Close