જનની જન્મભૂમિ !

કુંજ કલ્યાણી

લંડનનિવાસી કુંજ કલ્યાણી એક અનોખું વ્યક્તિત્વ છે, એમના લાંબા લંડનનિવાસ દરમ્યાન એમણે અનેકવિધ કાર્યોમાં એક

લંડનનિવાસી કુંજ કલ્યાણી એક અનોખું વ્યક્તિત્વ છે, એમના લાંબા લંડનનિવાસ દરમ્યાન એમણે અનેકવિધ કાર્યોમાં એક સ્વયંસેવક તરીકે અને વ્યવસાયિક રીતે અનુભવ મેળવ્યો છે, જેમાંથી કેળવાયેલી તેમની પરિપક્વ જીવનદૃષ્ટિ આ હૃદયસ્પર્શી મુલાકાતમાં છતી થાય છે.

Show More

Related Articles

2 Comments

  1. ઓચીંતીજ આ વૅબસાઇટ દેખાણી। આરાધનાબેન (નામ બરાબર? અટક ખબર નથી ) ના Dr મધુમતી મેહતા નો ઈન્ટરવ્યું ખુબજ સુંદર લાગ્યો। અભિનંદન ! અમેરિકાના ઇન્ડિયન ઈંમિગ્રન્ટો વિષે બહુધા લખાયું છે. મારી ઈચ્છા ઔસ્ટેલિઅન ઇન્ડિયન ઈમિગ્રન્ટો ની વાતો, અનુભવો જાણવા માણવા ની છે। એની અપેક્ષા રાખું છું. Thank you very much.
    હિમાંશુ ત્રિપાઠી , Niskayuna, New york 12309, USA

  2. હાજી, નામ આરાધના ભટ્ટ, બરાબર છે. આપના ફીડબેક બદલ આભાર. આપની વાત સાચી છે, ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય વિષે પ્રમાણમાં ઓછું લખાયું અને કહેવાયું છે. અમે દરેક શ્રેણીમાં અહીંના સમુદાયને પણ સ્થાન આપીએ છીએ. જનની જન્મભૂમિ શ્રેણી ઉપરાંત અમારી નવી શ્રેણી ‘વિદેશે વાનપ્રસ્થ’માં પણ દેશાવરના ઇમિગ્રન્ટ્સની વાતો છે. આપના પ્રતિભાવો સદા આવકાર્ય છે. આભાર.

Leave a Reply

Close