જનની જન્મભૂમિ !
કેરુલ તલાટી
સિડની-સ્થિત કેરુલ તલાટી ફાઈન આર્ટ્સમાં સ્નાતક પદવી ધરાવે છે અને ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષીનાં પૌત્રી હોવાનું સદભાગ્ય પણ તેમને મળ્યું છે.

સિડની-સ્થિત કેરુલ તલાટી ફાઈન આર્ટ્સમાં સ્નાતક પદવી ધરાવે છે અને ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષીનાં પૌત્રી હોવાનું સદભાગ્ય પણ તેમને મળ્યું છે. સાહિત્યિક વાતાવરણ અને ટેક્સટાઈલ ડિઝાઈનિંગનો પ્રિય વ્યવસાય મૂકીને વડોદરાથી ઓસ્ટ્રેલિયા આવતાં અનુભવેલી દ્વિધાઓ અને અહીં આવ્યાં પછીના જીવનના ઉતાર-ચડાવનું હૃદયસ્પર્શી વર્ણન તેમના આ સંવાદમાં તેમણે કર્યું છે.