જનની જન્મભૂમિ !

જયશ્રી ભક્તા

અમેરિકાન સાન ફ્રાન્સિસ્કોમાંવસે છે અને ગુજરાતી સંગીતરસિકો એમને એમની ટહુકો.કોમ વેબ્સાઈટથી ઓળખે છે.

જયશ્રી ભક્તા અમેરિકાન સાન ફ્રાન્સિસ્કોમાંવસે છે અને ગુજરાતી સંગીતરસિકો એમને એમની ટહુકો.કોમ વેબ્સાઈટથી ઓળખે છે. ગુજરાતના નાનકડા ગામ વાપીમાં ઉછરીને અમેરિકામાં વિદ્યાર્થી તરીકે એકલપંડે તેમણે જીવનની શરૂઆત કેવી રીતે કરી અને પછી તેમની વેબસાટ કઈ રીતે આકાર પામી તેની કથા, તેમજ અમેરિકાના તેમના વિસ્તારના ગુજરાતી સમુદાય અને એમના સંસ્કૃતિક જીવન વિષે તેમણે મન ખોલીને અહીં વાતો કરી છે..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close