જનની જન્મભૂમિ !

પન્ના નાયક

અમેરિકાના ફિલાડેલ્ફીયામાં વસતાં કવયિત્રી પન્ના નાયકના ગાળામાં માત્ર ગુજરાતની કે ભારતની જ નહીં પણ જગતભરની દેશાંતરિત નારીનો ટહુકો છે.

અમેરિકાના ફિલાડેલ્ફીયામાં વસતાં કવયિત્રી પન્ના નાયકના ગાળામાં માત્ર ગુજરાતની કે ભારતની જ નહીં પણ જગતભરની દેશાંતરિત નારીનો ટહુકો છે. પચાસ વર્ષ પહેલાં અમેરિકામાં જે નવપરિણિતાએ ડગ માંડ્યું તે પછી અનેક વિષમતાઓ પાર કરીને કવિતામાં વ્યક્ત થયાં અને આજે એક પીઢ ખ્યાતિપ્રાપ્ત કવિ-લેખિકા તરીકે પંકાય છે. મુંબઈમાં ગુજરાતી સાહિત્યમાં એમ.એ કરીને તેમણે અમેરિકાની યુનીવર્સીટી ઓફ પેન્સિલ્વેનિયામાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવી. એમની સાથેનો આ હાર્દિક સંવાદ…

Show More

Related Articles

Leave a Reply

Close