આરાધના ભટ્ટયાદગાર સંવાદો

ડો અશોક કરણીયા

ડો.અશોક કરણીયા- ગુજરાતી લેક્સિકોનના સમાયોજક

અમદાવાદમાં વસતા ડો અશોક કરણીયા મેનેજમેન્ટ અને ટેકનોલોજીના નિષ્ણાત છે અને એ ક્ષેત્રે વ્યવસાયરત છે. ગુજરાતી ભાષાનો ઓનલાઈન કોશ ‘ગુજરાતી લેક્સિકોન’ શરુ થયો ત્યારથી તેઓ એની સાથે સંકળાયેલા રહ્યા છે. ગુજરાતી લેક્સિકોન એ ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં આ પ્રકારનો સૌથી મોટો ઓનલાઈન કોશ છે. તાજેતરમાં એમણે કેટલાંક મોબાઈલ એપ લોન્ચ કર્યા. આ આખાય પ્રકલ્પ વિષે અને એની શરૂઆતથી લઇ એના વિકાસ વિષેનો આ વાર્તાલાપ. (તસ્વીર- ડાબેથી ડો અશોક કરણીયા અને ગુજરાતી લેક્સિકોનના સ્થાપક સ્વ. રતિલાલ ચંદરિયા)

Show More

Related Articles

Leave a Reply

Close