સામયિકી

નગેન્દ્ર વિજય

ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે નગેન્દ્ર વિજય અને વિજ્ઞાન લેખન પર્યાય છે. ગુજરાતીમાં વિજ્ઞાન -લેખનના પ્રણેતા વિજયગુપ્ત મૌર્યના પુત્ર અને સાચા અર્થમાં ‘કલમયોગી’ નગેન્દ્ર વિજય ગુજરાતી સામયિકો ‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને ‘સફારી’ દ્વારા ગુજરાતી વચકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાનું કાર્ય છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી કરતા આવ્યા છે. એમના આ પ્રદાન બદલ ગુજરાત મિડિયા ક્લબે એમને ૨૦૧૭ના વર્ષનો ‘લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કર્યો. એ નિમિત્તે લેખન, પત્રકારત્વ અને સંપાદન વિષે એમની સાથે અમે કરેલો વાર્તાલાપ.

Show More

Related Articles

Leave a Reply

Close