Welcomeઆરાધના ભટ્ટફિલ્મ

‘રેવા’ ચલચિત્ર : લેખક ધ્રુવ ભટ્ટ અને નિર્માતા પરેશ વોરા

૬ એપ્રિલના દિવસે ‘રેવા’ ફિલ્મ રિલીઝ થતાં ગુજરાતી ચિત્રપટના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું. સાહિત્ય અકાદમી પુરસ્કૃત ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ આધારિત આ ફિલ્મને દર્શકો અને સાહિત્ય તેમજ કળાપ્રેમીઓ એક અવાજે આવકારી રહ્યા છે ત્યારે એના મૂળ લેખક ધ્રુવ ભટ્ટ એ ફિલ્મ વિષે પોતાનો પ્રતિભાવ આપે છે અને ફિલ્મ-નિર્માતા પરેશ વોરા ‘રેવા’ના નિર્માણ વિષે ચર્ચા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close