આરોગ્યકલાયાદગાર સંવાદો

અર્ચન ત્રિવેદી

ગુજરાતી રંગભૂમિ તેમજ ચલચિત્રના પ્રતિભાવંત અભિનેતા અર્ચન ત્રિવેદી અઢી દાયકા પહેલાં ત્રણ કેન્સર સામે ઝઝૂમ્યા અને એમની સકારાત્મક-પ્રેમાળ જીવનદૃષ્ટિએ એમના ઉપચારમાં સહાય કરી. આ રોગ સામેના જંગની એમની પ્રેરક શૌર્યકથા અને એમની અભિનય કારકિર્દીનાં સીમાચિહ્નોની વાત એમણે આ ખુશનુમા સંવાદમાં કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Close