યાદગાર સંવાદોસાહિત્ય

રતિલાલ બોરીસાગર: વિનોદ ભટ્ટને શબ્દાંજલિ

ગુજરાતી સાહિત્યના એક અગ્રણી હાસ્યલેખકની બીજા અગ્રણી હાસ્લેખકને શબ્દાંજલિ. નિબંધકાર, શિક્ષણવિદ, અને હાસ્યકાર રતિલાલ બોરીસાગરે આ વાર્તાલાપમાં એમના મિત્ર અને સમકાલીન હાસ્યલેખક વિનોદ ભટ્ટનાં સાહિત્યિક પ્રદાન અને એમના વ્યક્તિત્વ વિષે ચર્ચા કરી છે. (તસ્વીર: ઉર્વીશ કોઠારીના બ્લોગ ‘ગુજરાતી વર્લ્ડ’ પરથી સાભાર)

Show More

Related Articles

Leave a Reply

Close