Welcomeઆરોગ્યસમુદાય

નિત્ય મહેતા

હેર વિથ હાર્ટ-કેન્સરના બાળ-દર્દીઓ માટે યોગદાન

સિડનીમાં વસતા ૧૧ વર્ષીય નિત્ય મહેતાએ કેન્સરના દર્દીઓને વિગ બનાવવા ઉપયોગમાં લેવા પોતાના વાળનું મુંડન કરાવીને નાણા એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. એમના આ અભિયાન વિષે એમની સાથે અમે કરેલી વાતચીત. એમને સ્પોન્સર કરવાથી હેર વિથ હાર્ટને કેન્સરની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે મદદ કરવા નિત્ય સૌને અપીલ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close