યાદગાર સંવાદો

પાબીબેન રબારી

કચ્છનાં પાબીબેન રબારીએ પોતાના સાહસ અને અંતરસૂઝથી પરંપરાગત ભરતકામ અને હસ્તકલાના ઉદ્યોગમાં કાર્યરત મહિલાઓને આત્મનિર્ભર કરવા અને એમને એમના કામનું યોગ્ય વેતન મળી રહે એ હેતુથી ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની વેબસાઈટ પાબીબેન ડોટ કોમ શરુ કરી છે. આ પ્રકારનું સાહસ કરનાર તેઓ એ પ્રદેશનાં પ્રથમ મહિલા છે. ડિજિટલ મીડિયાનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષની આવકની સમાનતા સાધવા માટે કરવા બદલ આ વર્ષની શરૂઆતમાં એમને દિલ્હી ખાતે ‘પ્રેરણા એવોર્ડ’થી સન્માનિત કરાયાં. પ્રસ્તુત વાર્તાલાપમાં એમણે પોતાના સંઘર્ષોની કથની કહી છે અને રબારી પરંપરાની વાત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Close