કલાયાદગાર સંવાદો

આશિત દેસાઈ

પ્રખ્યાત ગુજરાતી ગાયક-સ્વરકાર આશિત દેસાઈને સંગીતને તેમણે કરેલા પ્રદાન બાદલ 2017ના વર્ષનો સંગીત-નાટક અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર, જૂન 2018માં જાહેર થયો. આ સન્માન નિમિત્તે અમે એમની સાથે કરેલો સંવાદ, જેમાં એમણે પોતાની સંગીતયાત્રાની શરૂઆતથી લઈને એમની સંર્જનશીલતા વિષે ચર્ચા કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Close