યાદગાર સંવાદો

એષા દાદાવાળા

તાજેતરમાં સાહિત્ય અકાદમી, દિલ્હીના કવિતા માટેના યુવા પુરસ્કાર માટે સુરતનાં યુવા કવયિત્રી એષા દાદાવાળાને પસંદ કરાયાની જાહેરાત થઇ. એ નિમિત્તે એમની સાથે કરેલા આ વાર્તાલાપમાં એમણે મોકળાશથી એમની સર્જકતા અને પત્રકારત્વ તથા અન્ય કારકિર્દી વિષે તેમજ નારીવાદથી માંડીને અનેક સામાજિક મુદ્દાઓ વિષે ચર્ચા કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Close