Welcomeસમુદાય

જ્વલંત પટેલ

સિટી ટુ સર્ફ- સંજયઝ પાલ્સ

સિડનીના યુવાન આઈ.ટી પ્રેફેશનલ જ્વલંત પટેલ આ વર્ષે પહેલી વાર સિટી ટુ સર્ફની 14 કિમી લાંબુ અંતર પગપાળા ચાલવાનો નિર્ણય કર્યો છે અને અસાધ્ય કોયડારૂપ રોગ મોટર ન્યુરોન ડિસીઝ માટે સંશોધન અને સહાય કરતી સંસ્થા એમ.એન.ડી ઓસ્ટ્રેલિયા માટે જનજાગૃતિ તેમજ નાણા એકત્ર કરવા તેઓ પ્રતિબદ્ધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close