Welcomeસમુદાય

ઉદય શાહ

સિટિ ટુ સર્ફ- 'સમર્પણ'

ઉદય શાહ સિડનીની સંસ્થા ‘સમર્પણ’ ના મંત્રી છે અને આ વર્ષે 12મી ઓગસ્ટ યોજાઈ રહેલી સિટી ટુ સર્ફ દોડમાં એમની ટીમ સાથે ભાગ લેવાની તૈયારી કરી રહયા છે. જન્મથી વિકલાંગ સંતાનોના પરિવારો માટે કાર્યરત સંસ્થા ‘સમર્પણ’ માટે તેમની ટીમ નાણા એકત્ર કરશે અને સાથે સમાજમાં એમની સંસ્થા અને એના કાર્યક્ષેત્ર વિષે જાણકારી વધે એવું એમની ધ્યેય છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close