યાદગાર સંવાદો

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

વિશ્વના ૨૯ દેશોમાં ૬૦૦થી વધુ કથા તેમજ જ્ઞાનયજ્ઞો દ્વારા છેલ્લા ચારેક દાયકાથી દેશ-વિદેશના ભાવકોનો આદર પામનાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે સિડનીમાં સપ્ટેમ્બર ૨૦૧૮માં યોજાનાર  શ્રીમદ્ભાગવત કથા પૂર્વે અમે સંવાદ કર્યો. આ વાર્તાલાપમાં એમણે પોતાના બાળપણના સંસ્કારો વિષે  અને યુવાનીમાં શરુ કરેલી કથાપ્રવૃત્તિ વિષે તેમજ સાંપ્રત સમયમાં ધર્મગ્રંથોના અધ્યયન અને કથાઓની પર્યાપ્તતા વિષે, તથા એમના દ્વારા સ્થાપિત અને સંચાલિત ‘સંદીપની વિદ્યાનિકેતન’ની વિભાવના વિષે માર્મિક વાત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Close