Welcomeભાવિન રાવળસાહિત્ય

ભગવતીકુમાર શર્માને ભાવાંજલિ

ભાવિન રાવળ પ્રસ્તુત અંજલિ

5 સપ્ટેમ્બરે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક, સાહિત્યનાં અનેક સ્વરૂપો ઉપરાંત પત્રકારત્વમાં મહત્વનું અને વિપુલ પ્રદાન કરનાર ભગવતીકુમાર શર્માએ ચિર વિદાય લીધી. સૂરસંવાદના સાહિત્ય મિમાંસક ભાવિન રાવળ પ્રસ્તુત શબદાંજલિ અને સૂરસંવાદમાં પૂર્વપ્રસારિત ભગવતીકુમાર શર્માના વાર્તાલાપનો એક નાનકડો અંશ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close