Uncategorized

ઉજ્જવલ તન્ના

એવરેસ્ટ બેઝ કેમ્પ પર્વતારોહણ

સિડનીના રહીશ ઉજ્જવલ તન્ના અને અન્ય સાત મિત્રોની ટીમ 20 સપ્ટેમ્બરથી એવરેસ્ટ બેઝ કેમ્પના પર્વતારોહણ માટેનો પ્રવાસ શરુ કરી રહયા છે. આ ટ્રેકિંગ તેઓ ફ્રેડ હોલોઝ ફાઉન્ડેશનના લાભાર્થે કરી રહયા છે. આ વાર્તાલાપમાં ઉજ્જવલ આ ચેરિટી વિષે, ટ્રેકિંગ માટે એમની તૈયારીઓ વિષે અને હિમાલયના આ ચડાણ વિષે ચર્ચા કરે છે.તેમની ટીમને સ્પોન્સર કરીને ફ્રેડ હોલોઝ ફાઉન્ડેશનને યોગદાન આપવા તેઓ અપિલ કરે છે. સ્પોન્સર કરવા માટે આ લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે. https://www.mycause.com.au/page/184057/mount-everest-base-camp-cowboys

Show More

Leave a Reply

Close