કલાભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમુદાય

કલ્પના પાલખીવાલા

'બાપુ-ગીતિકા: સોન્ગ્ઝ ફોર ધ મહાત્મા'

અમદાવાદસ્થિત કલ્પના પાલખીવાલા સર્જિત ‘બાપુ-ગીતિકા’ એ ભારતની ૧૪ ભાષાઓમાં ગણમાન્ય કવિઓ દ્વારા લખાયેલાં ૧૦૮ સંગીતબદ્ધ ગાંધીગીતોનો સંગ્રહ છે. આ સંગ્રહના વિચારબીજથી માંડીને એને તૈયાર કરવાની આખી પ્રક્રિયા વિષે તેમજ એના ધ્યેય વિષે અમે ગાંધી જન્મની દોઢ શતાબ્દીના આરંભ નિમિત્તે કલ્પનાબેન સાથે કરેલો વાર્તાલાપ. કલ્પના પાલખીવાલા ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર છે.

Show More

Related Articles

Leave a Reply

Close