Welcomeઆરોગ્ય

ડો આશિત શાહ

પિન્ક રિબન અભિયાન - સ્તનના કેન્સર વિષયક માહિતી

ઓક્ટોબર મહિનો એ ઓસ્ટ્રેલિયામાં ‘પિન્ક રિબન’ અભિયાનનો મહિનો છે, જેમાં સ્તનના કેન્સરના ત્વરિત નિદાન માટે મહિલાઓને સક્રિય થવા ઉત્તેજન આપવા માટે અનેક કાર્યક્રમો યોજાય છે. આ નિમિત્તે સિડનીના ખ્યાતનામ બ્રેસ્ટ સર્જન ડો આશિત શાહ સાથે અમે કરેલો વાર્તાલાપ પ્રસ્તુત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close