Welcomeસમુદાય

પ્રીતિ ગડા

ભારતનું 'મી ટૂ' સોશિયલ મીડિયા અભિયાન

ભારતમાં શરુ થયેલું ‘મી ટૂ’ અભિયાન જોર પકડી રહ્યું છે અને મહિલાઓ કેટલાક ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિત્વો સામે જાતીય સતામણીના આરોપો કરી રહી છે ત્યારે અમે મુંબઈની હાઇકોર્ટના કાયદાશાસ્ત્રી પ્રીતિ ગડા સાથે આ અભિયાનની કાયદાકીય આંટીઘૂંટી વિષે વાર્તાલાપ કર્યો. પ્રીતિ ગડા ફેમિલી લો તેમજ મહિલાઓને લાગતા કાયદાઓમાં વિશેષ રસ ધરાવે છે અને લગ્નવિષયક કાયદાઓનું તેમનું એક પુસ્તક પ્રગટ થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Close