Welcomeસમુદાય

સાધના દેસાઈ

દિવાળી આર્ટસ્પેઇસ ચિત્રકલા પ્રદર્શન

હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા અને સ્ટ્રેથફિલ્ડ કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે આયોજિત ચિત્રકલા પ્રદર્શન 7થી 20 નવેમ્બર સુધી ચાલશે. એમાં પ્રદર્શિત દિવાળી અને બહુસાંસ્કૃતિકતાના વિષયવસ્તુને આવરી લેતા ચિત્રો પૈકી એક ચિત્ર સાધના દેસાઈનું છે. સાધનાબહેને આ મુલાકાતમાં આ પ્રદર્શન વિશે માહિતી આપી છે.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close