આરોગ્યયાદગાર સંવાદો

ડો. મીનાક્ષી દેસાઈ

સર્વાઈકલ કેન્સરના નિવારણ ક્ષેત્રે કાર્યરત તજજ્ઞ

12મી નવેમ્બરથી 19મી નવેમ્બર એ સર્વાઈકલ કેન્સર અવેરનેસ સપ્તાહ છે. સ્ત્રીઓને થતા ગર્ભાશયના મુખના કેન્સર વિશે સંશોધન કરનાર અને એ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કરવા બદલ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વારા ‘કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’ના એવોર્ડથી સન્માનિત ડો મીનાક્ષી દેસાઈ સાથે આ સપ્તાહ દરમ્યાન અમે વાર્તાલાપ કર્યો. એચ.પી.વી વાયરસ અને આ કેન્સર વિશેના પ્રસ્તુતવાર્તાલાપમાં આજે થઇ રહેલા સંશોધન વિશે એમણે વિશદ માહિતી આપતાં જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા એ સર્વાઈકલ કેન્સર નાબૂદીમાં વિશ્વમાં અગ્રેસર છે.

Show More

Related Articles

Leave a Reply

Close