Welcomeએવોર્ડસમુદાય

ઉત્સવ પટેલ

ન્યુ સાઉથ વેલ્સ હેલ્થશેર લીડરશીપ એવોર્ડથી સન્માનિત

ઉત્સવ પટેલને તાજેતરમાં ન્યુ સાઉથ વેલ્સ હેલ્થશેરના લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ મેળવનાર ઉત્સવભાઈ પ્રથમ ભારતીય છે. એમણે કાર્યદક્ષતાથી સાકાર કરેલા કેટલાક નવા પ્રોજેક્ટ માટે અને એમના વડપણ હેઠળ સંસ્થામાં થયેલા કેટલાક સુધારા માટે એમને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. પ્રસ્તુત વાર્તાલાપમાં એમણે સંસ્થા વિશે અને એમની ભૂમિકા વિશે ચર્ચા કરી છે.

 

Show More

Related Articles

One Comment

  1. Congratulation my Dear on your hard work and on your achievement…
    My god bless you.

    Thx SSRadio for sharing such a inspiring story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close