Welcomeઆરોગ્યસમુદાય

અપર્ણા તિજોરીવાલા

પિંક ક્રિકેટ ડે- ૫ જાન્યુઆરી, ૨૦૧૯

‘પિંક સારી’ એ સ્તનણા કેન્સર અને અન્ય આરોગ્યલક્ષી મુદ્દાઓ માટે જાગૃતિ કેળવવાનું કાર્ય કરતી સંસ્થા છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ મક્ગ્રા ફાઉન્ડેશન આયોજિત ‘પિંક ક્રિકેટ ડે’ છે. આ દિવસ સાથે ‘પિંક સારી’ સંલગ્ન છે, એના વિશે માહિતી આપી રહ્યાં છે ‘પિંક સારી’નાં પ્રવક્તા અપર્ણા તિજોરીવાલા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close