યાદગાર સંવાદોસાહિત્ય

કનૈયાલાલ મુનશી

૩૦મી જાન્યુઆરી, ૨૦૧૮- મુનશીજીની ૧૩૧મી જન્મજયંતિ નિમિત્તેનું વિશેષ પ્રસારણ

ભારતીય વિદ્યાભવન મુંબઈ દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત માસિક ‘નવનીત સમર્પણ’ના સંપાદક દીપક દોશી એમના વક્તવ્યમાં મુનશીજીનાં સર્જનોમાં ઝીલાયેલી એમની આધ્યાત્મિકતા અને ભારતીય વિદ્યાભવનની સ્થાપનામાં મુનશીજીની દૃષ્ટિ વિશે વાત કરે છે

આપણા અગ્રીમ, સમર્થ સર્જક, જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત રઘુવીર ચૌધરી મુનશીજીની ઐતિહાસિક નવલકથાઓને કેન્દ્રમાં રાખી મુનશીજીની સર્જનશીલતા વિશે ચર્ચા કરે છે.

ગુજરાતી ભાષાના અગ્રણી કવિ-લેખક અને અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ઉપક્રમો સાથે સંકળાયેલા રાજેન્દ્ર પટેલ મુનશીજીની આત્મકથાની સમીક્ષા પ્રસ્તુત કરે છે.

(આ ત્રણે વક્તવ્યોનાં રેકોર્ડિંગ, અમદાવાદમાં અગાઉ આયોજિત એક કાર્યક્રમનાં લીઈવ રેકોર્ડિંગ છે. ઓમ કમ્યુનિકેશનના મનીષ પાઠકના સૌજન્યથી આ રેકોર્ડિંગના અંશો અમે પ્રસ્તુત કરીએ શક્યાં છીએ.)

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close