Welcomeસમુદાય

જ્હોન હોલગેટ

ભારત-પ્રવાસ વૃતાંત

જ્હોન હોલગેટ એમના પુત્ર સાથે તાજેતરમાં ભારતની મુલાકાતે જય આવ્યા. આ મુલાકાત માત્ર સ્થળો જોવાનો પ્રવાસ નહોતો. દિલ્હી ઉપરાંત એમણે બોધિગયા અને ત્યાર બાદ ગુજરાતનો પ્રવાસ કર્યો. ગુજરાતી લગ્નનો માહોલ માણ્યો, આણંદ જઈને કલાવિષયક વ્યાખ્યાન આપ્યું અને ત્યાં યુવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। સિડની પરત આવી એમણે એમની આ યાત્રા અને એમાંથી એમને થયેલી અંગત ઉપલબ્ધી વિશે અમારી સાથે વાર્તાલાપ કર્યો.જ્હોન સિડનીમાં આવેલી સેંટ જ્યોર્જ હોસ્પિટલમાં ડિરેક્ટર ઓફ ઇન્ફર્મેશન સાયન્સ તરીકે કાર્યરત છે, તેમજ વાંચન અને ફિલ્મોમાં ઊંડો રસ ધરાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close