
ગુજરાતી સાહિત્ય પરિષદનું 30મું જ્ઞાનસત્ર 11-13 જાન્યુઆરી દરમ્યાન સુરત ખાતે યોજાઈ ગયું. આ ‘ગાંધી સઘન જ્ઞાનસત્ર’માં સાહિત્ય ઉપરાંત અલગ અલગ ક્ષેત્રોની વિશ્વવિખ્યાત હસ્તિઓએ ભાગ લીધો અને વક્તવ્યો રજૂ કર્યાં. બારડોલી કોલેજના અધ્યાપિકા અને લેખિકા સંધ્યા ભટ્ટ જ્ઞાનસત્રનો અહેવાલ રજૂ કરે છે.