Welcome

કૌશલ્યા વાઘેલા

વિક્ટોરિયાની રાજ્ય સરકારમાં ચૂંટાયેલા ભારતમાં જન્મેલા પ્રથમ સભ્ય

તાજેતરમાં વિક્ટોરિયાની રાજ્ય સરકારની ચૂંટણીમાં ચૂંટાયેલા ભારતમાં જન્મેલા પ્રથમ વિધાનસભ્ય કૌશલ્યા વાઘેલા મૂળ જામનગરનાં અને પછી વધુ અભ્યાસાર્થે ઓસ્ટ્રેલિયા આવ્યા. સફેદ સાડીમાં સજ્જ થઇને વિધાનસભામાં એમના આ પ્રથમ સંબોધનમાં પોતના બાળપણને યાદ કરીને કપરા સંજોગો છતાં એમને પરિવાર તરફથી મળેલા પ્રોત્સાહનની એમણે વાત કરી, જે અનેક માટે પ્રેરક બની રહેશે. (ઓડિયો રેકોર્ડિંગનો આ અંશ જાહેર માધ્યમ પરથી સાભાર)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close