યાદગાર સંવાદોસાહિત્ય

વિનોદ જોશી

'સૈરંધ્રી'ની સર્જનપ્રક્રિયા

આપણી ભાષાના મોખરાના સર્જકોમાં જેમની આદરપૂર્વક ગણના થાય છે તે કવિ વિનોદ જોશીને તાજેતરમાં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરાયા. આ જ અરસામાં એમનું પ્રબંધ-કાવ્ય ‘સૈરંધ્રી’ પ્રગટ થયું. ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નનરૂપ એવા આ કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે અને ઓસ્ટ્રેલિયા સાથે આ સર્જનના અનુસંધાન વિશે કવિ સાથે અમે કરેલો આ સંવાદ, જેમાં એમણે એના એક નાનકડા અંશનું પઠન પણ કર્યું છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close