યાદગાર સંવાદો

ડો. ઇલાબહેન ભટ્ટ

સૂરસંવાદમાં અગાઉ પ્રસારિત વાર્તાલાપો વિશે શ્રોતામિત્રો તરફથી વારંવાર ઉષ્માભર્યા પ્રતિભાવો મળતા રહે છે. આવા સંવાદો ફરી સાંભળવા મળે એવી વિનંતીઓ પણ થાય છે. આવી વિનંતીઓના પ્રતિભાવરૂપે સૂરસંવાદમાં પૂર્વ-પ્રસારિત એક સંવાદ, એવા વ્યક્તિત્વ સાથે જે કોઈ ઓળખનું મ્હોતાજ નથી. અમદાવાદની ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક, ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ અને અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માનોથી વિભૂષિત ડો ઇલાબહેન ભટ્ટ સાથેનો આ સંવાદ એના પહેલા પ્રસારણનાં થોડાં વર્ષ બાદ આજે પણ એટલો જ પર્યાપ્ત અને પ્રેરક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close