Welcomeપાર્થ નાણાવટીફિલ્મ

ગલી બોય

પાર્થ નાણાવટી પ્રસ્તુત ફિલ્મ-વિશ્લેષણ

તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ગલી બોય’ એક નવું વિષયવસ્તુ લઈને આવી અને તેથી ફિલ્મ રસિકોમાં એની ચર્ચા અને સરાહના થઇ રહી છે. સિડનીમાં આ ફિલ્મ જોઈને અમારા ફિલ્મ સમીક્ષક પાર્થ નાણાવટીએ આ ફિલ્મ વિષે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

Show More

Related Articles

Close