Welcomeભાષા-સાહિત્ય

વિશ્વ માતૃભાષા દિવસ

ચેતન શાહ પ્રસ્તુત વાર્તાલાપ

શાળા શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં મેળવી ચેતન શાહે મુંબઈની એક વૈભવી ગણાતી કોલેજમાં પ્રવેશ લીધો ત્યાર પછી અભ્યાસકાળ દરમ્યાન અને પછી એમની કોર્પોરેટ ફાઇનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન ભાષા સંબંધે તેમને થયેલા અનુભવોના આધારે તેઓ આ વાર્તાલાપમાં ભાષા-શિક્ષણ સંદર્ભે કેટલાંક મહત્વના તારણો રજૂ કરે છે. (તસ્વીર: earlylearninghq.org.uk )

Show More

Related Articles

Close